u/Few_Weekend10

સાહેબ આવે છે.
▲ 132 r/gujarat

સાહેબ આવે છે.

આવતીકાલે પીએમ આવવાના હોવાથી મેં જે ગઈકાલે બસ બુકિંગ કરાવી હતી આજે સ્ટેશન પર પહોંચતા કેન્સલ થઈ એ પણ અમને 15 મિનિટ પેહલા જાણ કરવામાં આવી. 1 કલાક રાહ જોયા પછી બીજી બસમાં જવું પડ્યું એ પણ ઊભા ઊભા. કોઈ જવાબદારી નહીં કોઈ સૂચનો નહીં કે કોઈ વ્યવસ્થા નહીં.

u/Few_Weekend10 — 12 days ago