Why is the opposition completely silent on the E20 fuel crisis? Are we just a soft target?
How does our democratic framework address middle-class consumer choice?
How does our democratic framework address middle-class consumer choice?
The original 90s 'smart screen'. Endless hours of entertainment!
Made pizza in an air fryer today.
The base was readymade. I used readymade because i was hungry and this is the best option to have
ખબર નથી કેમ, પણ જ્યારે પણ વીડિયો જોવાનો હોય કે મોબાઈલમાં ગેમ રમવાની હોય, ત્યારે ફોન હંમેશા ડાબી બાજુ જ (notch ડાબી બાજુ રહે તેમ) રોટેટ થાય છે.
જો ભૂલથી પણ પેલી બીજી બાજુ ફરી જાય, તો અંદરથી કંઈક અજીબ લાગે છે અને મગજ સ્વીકારવા જ તૈયાર નથી થતું! 🤦♂️
શું તમે પણ આ જ રીતે ફોન પકડો છો, કે પછી તમે પેલા 'ખોટી બાજુ' વાળા લોકોમાંથી એક છો? કમેન્ટ્સમાં જણાવો! 👇
ગુજરાતમાં સૌથી ઓવરરેટેડ ફૂડ અથવા ફૂડ ટ્રેન્ડ કયો છે? તમારા મતે શેનો ખોટો હાઈપ Hype છે?
Tame whatsapp username book karyu?
Rajkot ma best woodfired pizza mate koi suggetions please?