u/Informal-Anybody-946

Looking for a Strategy Mentor! Willing to learn, just need an expert to guide me to victory.

Hi there!

I'm really passionate about strategy games, but let's be honest, the learning curve on some of these games is absolutely brutal. I always get stuck mid-to-late game and struggle to clear it solo.

I'm looking for a veteran US player who genuinely enjoys teaching and wants a dedicated co-op partner. I want to actually understand the mechanics, base-building, and late-game tactics instead of just guessing. If you love sharing your game knowledge and want to help a girl finally conquer the map, hit me up!

reddit.com
u/Informal-Anybody-946 — 8 days ago
▲ 14 r/gujarat

જય માતાદી ભાઈઓ અને એમની બહેનો.

અમે ૫ છોકરાઓ છીયે, અમને ભાડે ફ્લેટ જોઈએ છીયે.

અમે બધા સીધા સાધા લોકો છીયે, અમે કોઈ બી પ્રકાર નો વ્યસન નથી કરતા. (fr)

૫ માંથી ૨ નું ભણવાનું પતી ગયું છે, જે હવે જોબ કરસે એ ૨૧ અને ૨૨ વર્ષ ના છે. ૨ ૨૦ વર્ષ ના જેમાં થી ૧ (હું) ઇન્ટર્નશિપ કરું છું અને બીજો ACCA ( UK નું CA) ભણે છે. અને છેલ્લો ૧૯ વર્ષ નો IT ૨nd year માં છે.

અમારા માતા પિતા એ બઉ ઈચ્છા થી અમને ભણવા અને દુનિયા જોવા ઘરે થી કાઢી નાખિયા (sarcasm).

2bhk ફ્લેટ ભાડું અંડર ૨૫ હજાર સુધી માં જોઈએ છે.

અમને May ના શરૂઆત ma જોઈએ છે.(need ASAP)

jokes aside we seriously need a flat but as bachelors its hard to get, so if anyone can help, We will be grateful.

Preferred Areas: Navrangpura, naranpura, ambawadih, paldih.

આપ સૌનો ખૂબ ખૂબ આભાર અહીં સુધી વાચવા માટે.

મને ગુજરાતી થોડીક ઓછી ફાવે તો ક્યાંક ભૂલ ચૂક હોય તો માફ કરસો.

reddit.com
u/Informal-Anybody-946 — 26 days ago