Which place in India would you love to visit the most?

  1. Kashmir 🏔️
  2. Goa 🏖️
  3. Jaipur 🏰
  4. Manali ❄️
  5. Kerala 🌴
  6. Agra 🕌
  7. Leh-Ladakh 🏔️
  8. Darjeeling 🌿
  9. Andaman & Nicobar 🏝️
  10. Rishikesh 🌊

Which one is your dream destination?

reddit.com
u/Unlikely_Forever_466 — 9 days ago
▲ 153 r/gujarat

કેદારનાથનો આ નજારો જોઈને લાગે છે કે ગુજરાતથી આટલો લાંબો પ્રવાસ કરવો જોઈએ?

u/Unlikely_Forever_466 — 10 days ago

ગુજરાત નું નામ ગુજરાત કઈ રીતે પડ્યું અને ગુજરાત નું જૂનું નામ શું હતું?

ખુબજ સારો સવાલ છે આપણે ગુજરાત ના હોઈએ તો એટલું ખબરજ હોય કે ગુજરાત ને ગુજરાત કેમ કહે છે અને જો ના ખબર હોય તો હું તમને આજે જણાવી દઉં ગુજરાત નો ઇતિહાસ - ગુજરાત એક લાંબો અને સમૃદ્ધ ઇતિહાસ ધરાવતું પશ્ચિમ ભારતમાં આવેલું રાજ્ય છે. તેનું નામ પ્રાચીન ગુર્જરોના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જે એક આદિવાસી જૂથ છે જેણે સદીઓથી આ પ્રદેશ પર શાસન કર્યું હતું.

ગુર્જર એક યોદ્ધા લોકો હતા જેમણે આ પ્રદેશમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું, જે ગુર્જરાત્રા અથવા ગુર્જરોની ભૂમિ તરીકે ઓળખાતું હતું. ગુજરાતનું જૂનું નામ ગુર્જરદેશ અથવા ગુર્જરોનો દેશ પણ હતું, "ગુજરાત" નામ સંસ્કૃત શબ્દ "ગુજરાત" પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ થાય છે "ગુર્જરોની ભૂમિ.

u/Unlikely_Forever_466 — 11 days ago

ગુજરાતી લગ્નમાં હવે Salary Slip અને Bank Statement પણ જોવાનું?

u/Unlikely_Forever_466 — 11 days ago

What’s the most annoying part of travelling alone in India that nobody really talks about?

People usually talk about freedom, meeting new people, choosing your own plans, etc. But solo travel also has these small irritating things that you only notice when you're actually alone.

Like finding a place to eat when you don't want to sit alone, keeping an eye on your luggage everywhere, figuring out transport, or having nobody to share the random little moments with.

None of these sound like a big problem individually, but I feel they can change the whole experience.

For people who have travelled solo around India, what’s one annoying thing you wish someone had told you before your first trip?

https://preview.redd.it/oo7h67fgrmsh1.jpg?width=480&format=pjpg&auto=webp&s=8f6d7de307f21dfb9f08d11a717340459951ec72

reddit.com
u/Unlikely_Forever_466 — 15 days ago
▲ 25 r/gujarat

We hear about Kashmir and Himachal a lot, but why not Tawang?

We hear about Kashmir and Himachal all the time, even here in Gujarat. But somehow Tawang doesn’t get talked about that much.

Tawang has mountains, snow, monasteries and some really beautiful views. Still, whenever a mountain trip comes up, most people immediately mention Kashmir or Himachal.

Is it because Tawang is too far from Gujarat? Or are people just not that familiar with places in Northeast India?

If you were planning a trip from Gujarat, would Tawang be on your list?

u/Unlikely_Forever_466 — 15 days ago
▲ 5 r/surat

સુરતમાં બધા જલ્દી સેટલ થવાની દોડમાં છે… પણ મોડું સફળ થવું ખરેખર પાછળ રહી જવું છે?

સુરતમાં ઘણી વાર એક જ વાત સાંભળવા મળે છે — “હવે શું કરે છે?”, “બિઝનેસ સેટ થઈ ગયો?”, “જોબમાં કેટલો પગાર છે?”

આપણી ઉંમરના લોકો ઘર, બિઝનેસ, વિદેશ, લગ્ન વગેરેમાં આગળ વધી રહ્યા હોય ત્યારે ક્યારેક એવું લાગે કે આપણે થોડા પાછળ રહી ગયા.

હમણાં સલમા હાયેકનું એક ક્વોટ વાંચ્યું કે જીવનમાં મોડા સફળ થવામાં કંઈ ખોટું નથી. સફળતા માટે દરેકની પોતાની સમયરેખા હોય છે.

પહેલા તો આ પણ એક સામાન્ય મોટિવેશનલ વાત લાગી. પણ સુરતના સંદર્ભમાં વિચાર્યું તો વાત થોડી અલગ લાગે છે.

અહીં ઘણા લોકો નાની ઉંમરે બિઝનેસ શરૂ કરી દે છે, કોઈ ફેમિલી બિઝનેસ સંભાળે છે, કોઈ નોકરી કરે છે અને કોઈ 30 પછી આખી દિશા બદલી નાખે છે.

દિલ્હી જેવા શહેરોમાં પણ કરિયર અને સફળતાની દોડ જોવા મળે છે. પણ કદાચ સમસ્યા શહેરની નથી — આપણે પોતાની જિંદગીની સરખામણી બીજાની જિંદગી સાથે કરીએ છીએ.

કોઈ 25 વર્ષની ઉંમરે સફળ થાય અને કોઈ 35 પછી. તો 35 સુધી કંઈ મોટું ન કર્યું હોય એટલે ખરેખર આપણે પાછળ રહી ગયા કહેવાય?

સુરતવાળાઓ, તમારા અનુભવમાં મોડું શરૂ કરવું ખરેખર સમસ્યા છે કે સમાજનું પ્રેશર વધારે છે?

reddit.com
u/Unlikely_Forever_466 — 15 days ago
▲ 16 r/gujarat

Gujarat already has Kutch and the Rann, so what will be different about this night safari in Deesa?

Gujarat already has the Rann of Kutch, Wild Ass Sanctuary and many wildlife places.

Now there is going to be a desert-themed night safari near Deesa in Banaskantha.

The night safari part sounds interesting to me, but I am just wondering how different the overall experience will be.

Because desert and wildlife are already a big part of Gujarat tourism.

If someone is coming from Ahmedabad, Rajkot, Surat or even Delhi, will this be enough of a reason to travel to Deesa?

Or will people still prefer Kutch and other existing places?

Anyone from Banaskantha or North Gujarat here? What do you think about this project?

u/Unlikely_Forever_466 — 16 days ago

Gujaratમાં સવાર પડે એટલે દોડ શરૂ… પણ પોતાની માટે કેટલો સમય રાખીએ છીએ?

Good morning Gujarat ❤️

સવાર પડે એટલે બસ દોડ શરૂ.

કોઈ office માટે નીકળે, કોઈ business માટે, કોઈ college માટે. ઉપરથી traffic અને રોજનું એ જ routine.

પણ ક્યારેક વિચાર આવે છે કે આખો દિવસ દોડીએ છીએ, પણ શાંતિથી બેસવા માટે 10 મિનિટ પણ કાઢીએ છીએ કે નહીં?

Ahmedabad હોય, Surat હોય, Rajkot હોય કે નાનું શહેર — સવારે ચા લઈને શાંતિથી બેસવાની મજા જ અલગ છે.

હવે બધું થોડું fast થઈ ગયું છે. કામનો pressure, પૈસાની ચિંતા અને રોજની ભાગદોડમાં નાની નાની વસ્તુઓ enjoy કરવાનું રહી જાય છે.

મને લાગે છે કે motivation માટે હંમેશા મોટી મોટી quotesની જરૂર નથી.

ક્યારેક સવારે ઊઠીને બસ એટલું નક્કી કરવું કે આજે દિવસ જેવો છે એવો જીવી લઈએ, બહુ વધારે વિચાર્યા વગર.

Gujaratમાં તમારી સવારની એવી કઈ નાની વસ્તુ છે જે તમારો આખો દિવસ સારો બનાવી દે છે?

reddit.com
u/Unlikely_Forever_466 — 16 days ago
▲ 39 r/gujarat

ગુજરાતી છોકરી એકલી ફરવા નીકળે તો ખરેખર કેટલું સરળ છે?

ગુજરાતમાં છોકરી એકલી travel કરે તો હજુ પણ ઘરમાં પહેલો સવાલ આવે છે — “એકલી જવાની શું જરૂર છે?”

Gir, Kutch, Dwarka કે કોઈ અજાણી જગ્યાએ એકલી જવાનું હોય ત્યારે familyની ચિંતા તો સમજાય છે, પણ ક્યારેક લાગે છે કે છોકરીઓને પોતે પણ થોડું explore કરવાની freedom મળવી જોઈએ.

મને ખાસ એ જાણવું છે કે ગુજરાતની કોઈ છોકરીએ ખરેખર એકલી travel કર્યું હોય તો તેનો અનુભવ કેવો રહ્યો?

સેફ લાગ્યું હતું કે રસ્તામાં કોઈ એવી situation આવી જેની અપેક્ષા નહોતી?

અને જે છોકરીઓએ હજુ સુધી solo travel નથી કર્યું — સૌથી મોટો રોકતો factor શું છે?

u/Unlikely_Forever_466 — 16 days ago

ભાવનગરના જૂના બંદર વિસ્તારમાં ડૉલ્ફિન જોવા મળી હોવાની વાત સામે આવી છે.

ડૉલ્ફિન દેખાતાં જ તેને જોવા માટે લોકોનાં ટોળાં પણ ત્યાં ઉમટી પડ્યાં હતાં.

રસપ્રદ વાત એ છે કે આ પહેલાં પણ ભાવનગરના દરિયાકિનારે ડૉલ્ફિનની હાજરી નોંધાઈ હતી, જેના પગલે વન વિભાગની ટીમે પણ તપાસ હાથ ધરી હતી.

ભાવનગરના દરિયામાં ડૉલ્ફિન દેખાવાની વાત હવે ધીમે ધીમે સામાન્ય બની રહી છે કે આ હજુ પણ દુર્લભ ઘટના છે?

ભાવનગરવાળા કોઈએ જાતે જોઈ છે?

u/Unlikely_Forever_466 — 16 days ago
▲ 144 r/gujarat

રાણકપુરનું નામ તો સાંભળ્યું હશે… પણ શું આપણે ગુજરાતીઓએ ખરેખર આ મંદિર જોયું છે? 1,444 સ્તંભો જોઈને આશ્ચર્ય થશે

રાણકપુરનું નામ તો કદાચ ઘણા ગુજરાતીઓએ સાંભળ્યું હશે, પણ સાચું કહું તો મેં પણ એને લાંબા સમય સુધી બસ “રાજસ્થાનનું એક જૈન મંદિર” જ માન્યું હતું. 

પછી એની તસવીરો અને મંદિરની કોતરણી વિશે વાંચ્યું તો લાગ્યું કે આપણે કદાચ આ જગ્યા બહુ જ સામાન્ય રીતે લઈએ છીએ.

રાણકપુરના મુખ્ય જિનમંદિરમાં 1,444 જેટલા સ્તંભો છે અને દરેક જગ્યાની કોતરણી જોતા જ રહેવાનું મન થાય એવું વર્ણન મળે છે. મંદિર અરવલ્લીની વચ્ચે આવેલું છે, એટલે મંદિર સિવાય આસપાસનું વાતાવરણ પણ અલગ અનુભવ આપે છે.

મને એક વાત વિચારવા જેવી લાગી — ગુજરાતમાંથી રાજસ્થાન ફરવા જઈએ ત્યારે Udaipur, Mount Abu, Jodhpur જેવી જગ્યાઓ યાદ આવે છે, પણ Ranakpur ઘણી વાર રહી જાય છે.

ગુજરાતીઓમાં અહીં કોણ કોણ જઈ આવ્યું છે?

ખરેખર જવા જેવું છે કે ફોટામાં જેટલું સુંદર લાગે છે એટલું realમાં નથી?

u/Unlikely_Forever_466 — 16 days ago
▲ 11 r/rajkot

Rajkotવાળા સાચું કહો — આવું view મળે તો weekend ઘરે બેસો કે સીધા road trip પર નીકળી જાઓ?

u/Unlikely_Forever_466 — 18 days ago
▲ 0 r/rajkot

રાજકોટમાં 3 મિનિટમાં 56 પાણીપુરી?

ગણેશ મહોત્સવ દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાનમાં પાણીપુરી અને લાડુ ખાવાની સ્પર્ધા યોજાઈ હતી.

એક મહિલાએ માત્ર 3 મિનિટમાં 56 પાણીપુરી ખાઈને પ્રથમ સ્થાન મેળવ્યું.

અને સૌથી આશ્ચર્યની વાત તો એ કે 70 વર્ષના ગોવિંદભાઈએ 30 મિનિટમાં 17 લાડુ ખાધા 😅

રાજકોટમાં આવી ખાવાની સ્પર્ધા થાય તો તમે કઈ વસ્તુની સ્પર્ધામાં ભાગ લો — પાણીપુરી, લાડુ કે કંઈ બીજું?

u/Unlikely_Forever_466 — 20 days ago
▲ 3 r/rajkot

Anyone in Rajkot buying gold right now?

Gold prices are pretty high these days 😅

If you had to buy gold for a wedding or something, would you buy it now or wait for some time?

What do you usually check before buying gold in Rajkot?

reddit.com
u/Unlikely_Forever_466 — 21 days ago