SUCH A SHAMEFUL ACT FOR AMDAVAD..
ઇલાજ કરવાના નામે 15 વર્ષની સગીરા પર,
ભૂવાએ આચર્યું દુષ્કમી
સોલા વિસ્તારમાં રહેતા એક ગરીબ પરિવારની બીમાર દીકરીને સાજી કરી દેવાનો વિશ્વાસ કેળવ્યો હતો!
સગીરા સાથે એકાંતમાં વિધિ કરવાના બહાને દુષ્કર્મ આચરતો!
ફરિયાદ બાદ ધરપકડા
ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ પંચાલ
Post link - https://www.instagram.com/p/DcLijUcoAOc/?igsi=Z3B4bmMxampjbG8y